શનિવાર, 18 જાન્યુઆરી, 2020

મતદાર યાદીમા નામ શોધો

મતદાર યાદીમા નામ શોધો






મતદાર યાદીમા નામ શોધો


મતદાર યાદીમા નામ હોવુ એ એક દેશના નાગરીક 


તરીકે ખુબજ જરૂરી છે.


તેના આધારે જ આપણને મત આપવાનો અધીકાર મળે છે.


મતદાર યાદીમા આપણુ નામ છે કે નહિ એ જોવા માટે 


રાજ્ય સરકારે એક વેબસાઇટ બનાવી છે.


જેનાથી આમ નાગરીક સરળતાથી મતદાર યાદી મા 


પોતાનુ નામ,ભાગ નંબર,વોર્ડ નંબર વિગેરે જોઇ શકે છે.

મતદાર યાદી માં પોતાનુંં નામ જોવા માટે
 - અંહિ ક્લિક કરો. 

ગુજરાત મતદાર યાદી જોવા માટે
અંહિ ક્લિક કરો.
૧. ભાષા પસંદ કરવી.

૨. જીલ્લાનું નામ નક્કી કરવું.

૩. પિનકોડ નંબર નાખવો.

૪. સર્ચ કરાવવુ. 

મતદાર યાદી મા ઓનલાઇન રજીસ્ટ્રેશન

કરવા માટે -
 અંહિ ક્લિક કરો















તમારી અરજીની સ્થિતી (STATUS) 

જાણવા માટે -
અંહિ ક્લિક કરો.















BLO (બુથ લેવલ ઓફીસર) ની 

  1. માહિતી માટે - અંહિ ક્લિક કરો.

ટિપ્પણીઓ નથી:

Wikipedia

શોધ પરિણામો